॥ જય કુળદેવી માં ॥
પરિણયોત્સવ
સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે પરમ કૃપાળુ કુળદેવી આઈ શ્રી ખોડિયાર માતાજી તથા શ્રી બ્રહ્માણી માતાજી ની અસીમ કૃપાથી ટીંબા નિવાસી (હાલ-સુરત)
અ.સૌ. ભાવનાબેન તથા શ્રી ભુપતભાઈ નારણભાઈ ધામેલિયા ના સુપુત્ર
ચરખડી નિવાસી (હાલ-સુરત) અ.સૌ. ઈલાબેન તથા શ્રી વિનુભાઈ જગજીવનભાઈ ગજેરા ની સુપુત્રી
સાથે સંવત ૨૦૮૩ ના માગશર સુદ-૧ ને ગુરૂવાર તા. ૧૦/૧૨/૨૦૨૬ ના શુભ દિને તોરણ નિરધાર્યા છે. તો આ શુભ પ્રસંગે નવદંપતિ ને આપના શુભ આશિષ આપવા પધારી શોભામાં અભિવૃદ્ધિ કરશોજી.
॥ નિમંત્રક ॥
શ્રી ભુપતભાઈ નારણભાઈ ધામેલિયા · શ્રી ચિરાગભાઈ ભુપતભાઈ ધામેલિયા






