જીગર અને નિધી

॥ શ્રી ગણેશાય નમઃ ॥  શુભવિવાહ

Jigar & Nidhi

ચિ. જીગર ❤ ચિ. નિધી

ગુરૂવાર, ૧૦ ડિસેમ્બર ૨૦૨૬ · માગશર સુદ-૧

જીગર અને નિધી
J & N
જીગર અને નિધી
forever

કાર્ડ પર ટૅપ કરો

Save the Date

ગુરૂવાર, તા. ૧૦/૧૨/૨૦૨૬

સંવત ૨૦૮૩, માગશર સુદ-૧ · મંડપ મુહૂર્ત સવારે ૬:૩૦ કલાકે

–દિવસ
–કલાક
–મિનિટ
–સેકન્ડ
together
always

॥ જય કુળદેવી માં ॥

પરિણયોત્સવ

સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે પરમ કૃપાળુ કુળદેવી આઈ શ્રી ખોડિયાર માતાજી તથા શ્રી બ્રહ્માણી માતાજી ની અસીમ કૃપાથી ટીંબા નિવાસી (હાલ-સુરત)

અ.સૌ. ભાવનાબેન તથા શ્રી ભુપતભાઈ નારણભાઈ ધામેલિયા ના સુપુત્ર

ચિ. જીગર
ના શુભ લગ્ન
ચિ. નિધી

ચરખડી નિવાસી (હાલ-સુરત) અ.સૌ. ઈલાબેન તથા શ્રી વિનુભાઈ જગજીવનભાઈ ગજેરા ની સુપુત્રી

સાથે સંવત ૨૦૮૩ ના માગશર સુદ-૧ ને ગુરૂવાર તા. ૧૦/૧૨/૨૦૨૬ ના શુભ દિને તોરણ નિરધાર્યા છે. તો આ શુભ પ્રસંગે નવદંપતિ ને આપના શુભ આશિષ આપવા પધારી શોભામાં અભિવૃદ્ધિ કરશોજી.

॥ નિમંત્રક ॥
શ્રી ભુપતભાઈ નારણભાઈ ધામેલિયા · શ્રી ચિરાગભાઈ ભુપતભાઈ ધામેલિયા

॥ આઈ શ્રી ખોડિયાર માં ॥

માંગલિક અવસરો

॥ લગ્ન સ્થળ ॥

અભિરામ પાર્ટી પ્લોટ

દુખીયાના દરબાર રોડ, મોટા વરાછા, સુરત.

Google Maps પર રસ્તો જુઓ

॥ જય કુળદેવી માં ॥

વડીલોનું વટવૃક્ષ

વડીલો

  • સ્વ. નારણભાઈ જાદવભાઈ ધામેલિયા
  • ગં.સ્વ. ગંગાબેન નારણભાઈ ધામેલિયા
  • સ્વ. ધનજીભાઈ જાદવભાઈ ધામેલિયા
  • ગં.સ્વ. શ્યામુબેન ધનજીભાઈ ધામેલિયા
  • સ્વ. રવજીભાઈ દયાળભાઈ ધામેલિયા
  • શ્રી પોપટભાઈ દયાળભાઈ ધામેલિયા
  • શ્રી ઝવેરભાઈ દયાળભાઈ ધામેલિયા
  • સ્વ. વશરામભાઈ મેઘજીભાઈ ધામેલિયા

સ્નેહાધીન

  • શ્રી ખીમજીભાઈ નારણભાઈ ધામેલિયા
  • શ્રી પ્રવિણભાઈ નારણભાઈ ધામેલિયા
  • શ્રી હિરજીભાઈ ધનજીભાઈ ધામેલિયા
  • શ્રી દિનેશભાઈ રવજીભાઈ ધામેલિયા
  • શ્રી અરવિંદભાઈ વશરામભાઈ ધામેલિયા
  • શ્રી મહેશભાઈ વશરામભાઈ ધામેલિયા
  • શ્રી હસમુખભાઈ ઝવેરભાઈ ધામેલિયા
  • શ્રી હિતેશભાઈ ઝવેરભાઈ ધામેલિયા
  • શ્રી ગોરધનભાઈ પોપટભાઈ ધામેલિયા
  • શ્રી રોનિતભાઈ પોપટભાઈ ધામેલિયા

દર્શનાભિલાષી

  • કુ. મીરાબેન પ્રવિણભાઈ ધામેલિયા
  • શ્રી ચિરાગભાઈ ભુપતભાઈ ધામેલિયા
  • શ્રી પરેશભાઈ ખીમજીભાઈ ધામેલિયા
  • શ્રી પંકજભાઈ ખીમજીભાઈ ધામેલિયા
  • શ્રી ભાવેશભાઈ હિરજીભાઈ ધામેલિયા
  • શ્રી મૌલિકભાઈ હિરજીભાઈ ધામેલિયા
  • શ્રી ઉત્સવ દિનેશભાઈ ધામેલિયા
  • શ્રી ખુશ હસમુખભાઈ ધામેલિયા
  • શ્રી દિપ અરવિંદભાઈ ધામેલિયા
  • શ્રી મન ગોરધનભાઈ ધામેલિયા
  • શ્રી પ્રિત અરવિંદભાઈ ધામેલિયા
  • શ્રી આકાશ હિતેશભાઈ ધામેલિયા
  • શ્રી તિર્થ મહેશભાઈ ધામેલિયા

માનવંતું મોસાળ

  • શ્રી હરેશભાઈ કરમશીભાઈ ધોળીયા(સુરનગર)
  • શ્રી પરેશભાઈ કરમશીભાઈ ધોળીયા
  • શ્રી વલ્લભભાઈ ભીખાભાઈ ધોળીયા
  • શ્રી સુરેશભાઈ અરજણભાઈ ધોળીયા
  • શ્રી જીતુભાઈ છગનભાઈ ધોળીયા

ભાણેજ પક્ષ

  • શ્રી દક્ષ નરેશભાઈ લીબાણી(સણોસરા)
  • શ્રી મંત્ર વિશાલભાઈ ભીકડીયા(ઈશ્વરીયા)
  • કુ. આરાધ્યા વિશાલભાઈ ભીકડીયા
JN મોનોગ્રામ

॥ મીઠો મધુર ટહુકો ॥

ઘર અમારૂ મંદિર, સંસ્કાર અમારી શોભા, મૌન અમારી ભાષા, પ્રેમ અમારી પરીભાષા, શાનમાં કહીએ કે કાનમાં, નાના કહેવાદોને જાહેરમાં, અમારા કાકા ના લગ્નમાં જરૂર ને જરૂર આવજો હો...ને....

દર્શ, જૈશ્વી, વિધી, લક્ષ, ડેનીશા, પંથ, વેદ, આયુષ, અનુષ

જીગર અને નિધી

ધામેલિયા પરિવાર

સ્નેહી સ્વજનશ્રી, અમારા શુભ લગ્ન પ્રસંગનું ડિજીટલ આમંત્રણ કાર્ડ આપશ્રી ને મોકલેલ છે.જે રૂબરૂ મળ્યા તુલ્ય સમજી જરૂર પધારશોજી.આપશ્રી ને આમંત્રણ મળેલ છે, તેનો વળતો જવાબ OK કરીને આપશોજી.આપ સ્નેહિજનોની પ્રતિક્ષામાં...

જી-૨૦૧, શિવધારા કેમ્પર્સ, મહારાજા ફાર્મ ની પાછળ, શિવધારા ચોક, મોટા વરાછા, સુરત.
મો. ૯૫૩૭૫ ૪૦૫૨૧ / ૮૯૦૫૩ ૩૫૫૨૪

દીવો પ્રગટાવી નવદંપતીને આશીર્વાદ આપો

Jigar & Nidhi